From Chairman's Desk

સરસ્વતી શીશુમંદિર ભારતીય જીવનમૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનુ શિક્ષણના માધ્યમથી ગુણવતાના ધોરણે જતન કરતું સુખ્યાત વિધ્યાધામ છે. યોગ, સંસ્કૃત, અંગ્રેજી, વિજ્ઞાન અને સંસ્કારલક્ષી વિવિધ પ્રવૃત્તિઓને સાંકડવાના કારણે બાળકોનો સર્વાંગી વિકાસ અહીં શક્ય બન્યો છે. અમારા સહસ્ત્રાધિક વિદ્યાર્થીઓ આજે સમાજમાં એમના મૂલ્યનિષ્ટ વ્યક્તિત્વથી વ્યવસાય, સરકારી ક્ષેત્રે અને ખાનગી સાહસોના કોર્પોરેટ ક્ષેત્રમાં ભારે મોટો પ્રભાવ પાથરી રહ્યા છે. શિક્ષણને સમર્પિત સંચાલકો, વિદ્યાપ્રિતીને વરેલા શિક્ષકો અને હકારાત્મક અભિગમવાળા રાષ્ટ્રપ્રેમી વાલીઓને કારણે સરસ્વતી સંકુલ સમાજમાં બહોળી સ્વીકૃતિ પામેલ છે.

From Chairman's Desk