Vidhya Bharti Affiliation

વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન કે જે સમગ્ર ભારતમાં બાવીસ હજાર કરતા પણ વધારે વિદ્યાલયો ધરાવે છે. જેમાં ભારતીય મુલ્યો નું સંવર્ધન તથા પોષણ થાય છે. તેમજ રાષ્ટ્રિયતા સભર અને ચારિત્ર્ય વાન વિદ્યાર્થીઓ નિર્માણ કરે છે. તેની સાથે આપણું ટ્રસ્ટ સંલગ્નતા ધરાવે છે.

School 1

School 1